Posts

Showing posts from March, 2020

જૈવિક શસ્ત્ર/યુદ્ધ: COVID-19

Covid-૧૯,Wuhan-૪૦૦, chinese virus કે કોઈ અન્ય ઓળખાણ, આપણે સૌ જાણીએ છીએ એટલે વધારે તમને પરેશાન કરવાનો કોઈ મતલબ નથી. જાન્યુઆરી મહિનામાં મારા થોડા ઓનલાઇન વાંચન અને અવલોકન કરી ને આ વાયરસ ના ઉદભવ વિશે ત્રણ શક્યતા મારા ધ્યાન માં આવી ૧) આ વાયરસ કુદરતી રીતે ઉદભવ થયો છે. ૨) આ વાયરસ ચીન નું જૈવિક શસ્ત્ર છે કે જે ભૂલ થી લેબ ની બહાર નીકળો અથવા લક્ષિત પરીક્ષણ જે પ્રાણી પર કર્યું હતું તે હાથ માંથી નીકળી ગયું. ૩) આ વાયરસ અમેરિકા અને યુરોપના દેશો એ ચીન ને નબળું પડે એ માટે લીક કરવાંમાં આવ્યો. હવે આ ત્રણ શક્યતા માંથી પ્રથમ પર છેદ એટલે મૂકવો પડે કારણ કે એક વસ્તુ મારા અવલોકન માં આવી કે કુદરતી આફતો નો વિસ્તાર અને વ્યાપ મોટે ભાગે નાનો જ હોય છે જેમકે આફ્રિકા ના દેશો ની અંદર કોરોના કરતા ગંભીર રોગો છે છતાં આટલી મહામારી તો નથી જ બની બીજા આવા અન્ય ઘણા ઉદાહણરૂપ પ્રસંગો છે. હવે વાત ત્રીજા વિકલ્પ ની વાત જો અમેરિકા કે યુરોપિય દેશ હોય તો ઈટલી, જર્મની કે ખુદ અમેરિકા ની જે પરિસ્થિતિ છે એ ના બની હોય એટલે હવે મારી પાસે તો બીજો વિકલ્પ જ વિચારવા માટે યોગ્ય લાગ્યો. આ કેવી રીતે એના પ્રૂફ માં ફક્ત એક જ વાત આ વાયરસ ન...