જૈવિક શસ્ત્ર/યુદ્ધ: COVID-19

Covid-૧૯,Wuhan-૪૦૦, chinese virus કે કોઈ અન્ય ઓળખાણ, આપણે સૌ જાણીએ છીએ એટલે વધારે તમને પરેશાન કરવાનો કોઈ મતલબ નથી. જાન્યુઆરી મહિનામાં મારા થોડા ઓનલાઇન વાંચન અને અવલોકન કરી ને આ વાયરસ ના ઉદભવ વિશે ત્રણ શક્યતા મારા ધ્યાન માં આવી ૧) આ વાયરસ કુદરતી રીતે ઉદભવ થયો છે.
૨) આ વાયરસ ચીન નું જૈવિક શસ્ત્ર છે કે જે ભૂલ થી લેબ ની બહાર નીકળો અથવા લક્ષિત પરીક્ષણ જે પ્રાણી પર કર્યું હતું તે હાથ માંથી નીકળી ગયું.
૩) આ વાયરસ અમેરિકા અને યુરોપના દેશો એ ચીન ને નબળું પડે એ માટે લીક કરવાંમાં આવ્યો.
હવે આ ત્રણ શક્યતા માંથી પ્રથમ પર છેદ એટલે મૂકવો પડે કારણ કે એક વસ્તુ મારા અવલોકન માં આવી કે કુદરતી આફતો નો વિસ્તાર અને વ્યાપ મોટે ભાગે નાનો જ હોય છે જેમકે આફ્રિકા ના દેશો ની અંદર કોરોના કરતા ગંભીર રોગો છે છતાં આટલી મહામારી તો નથી જ બની બીજા આવા અન્ય ઘણા ઉદાહણરૂપ પ્રસંગો છે.
હવે વાત ત્રીજા વિકલ્પ ની વાત જો અમેરિકા કે યુરોપિય દેશ હોય તો ઈટલી, જર્મની કે ખુદ અમેરિકા ની જે પરિસ્થિતિ છે એ ના બની હોય એટલે હવે મારી પાસે તો બીજો વિકલ્પ જ વિચારવા માટે યોગ્ય લાગ્યો. આ કેવી રીતે એના પ્રૂફ માં ફક્ત એક જ વાત આ વાયરસ ને HIV GENOME AT 4 PLACES છે એટલે આ માનવ નિર્મિત છે અને કેનેડા ની લેબ બન્યો છે એવી પૂરી સંભાવના છે અને એના પ્રૂફ માં તો હું કઈ આપી શકું એમ નથી.
આ વાત તો હવે ઘણા મીડિયા માં ચાલી રહી છે પરંતુ આ વાત મારા ધ્યાન માં તો ઘણા સમય પહેલા આવી હતી ખેર એ ચર્ચા આપણો વિષય નથી. વાત કે વિષય જે કહો તે છે જેની શક્યતા ઓછી છે પરંતુ વિચારવા જેવી છે. આ માટે મે એક વોટ્સએપ પર સ્ટોરી મૂકી હતી કે આ ગેમ ૨૦૦૦ બિલિયન USD ની છે એટલે ઘણા મિત્રો ના સવાલ આવ્યા કે વિસ્તાર માં થોડું જણાવ. આથી અહી મારા વિચારો અને અવલોકન પ્રસ્તુત કરું છું
આ વાયરસ ને કેલ્ક્યુલેટેડ રિસ્ક થી ચીન દ્વારા લીક કરવામાં આવ્યો હતો, તો કારણ શું? જવાબ છે દુનિયા ને આર્થિક રીતે ડુબાડવી અને ચીન ની કંપની ઓ વિશ્વ ની મોટી કંપની ઓ માં મોટા શેરહોલ્ડર બનવું. આ દૃશ્યને નકારી શકાય નહીં કારણ કે વિશ્વ વ્યવસાય વિશે ખૂબ નિર્દય છે અને તમે બધાને જાણો છો કે વિશ્વભરમાં ફાર્મા અને આર્મ્સ કેવી રીતે વેચાય છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુરોપિયનો અને બુદ્ધિશાળી અમેરિકન ડેમોક્રેટ્સને પાછળ છોડી દીધા. વુહાનની પરિસ્થિતિને કારણે, ચાઇનીઝ ચલણ તૂટવા લાગ્યું, પરંતુ ચીની સેન્ટ્રલ બેંકે આ પતનને રોકવા માટે કોઈ કાર્યવાહી કરી નહી. એવી ઘણી અફવાઓ પણ હતી કે ચીન પાસે કોરોના વાયરસ સામે લડવા માટે પૂરતા માસ્ક પણ નહોતા. આ અફવાઓ અને જિનપિંગના નિવેદનમાં કે બોર્ડર બ્લોક કરીને વુહાન રહેવાસીઓને સુરક્ષિત રાખવા માટે તૈયાર છે, જેના કારણે ચીની ટેકનોલજીના અને કેમિકલ ઉદ્યોગ ના શેરના ભાવ (44%) માં તીવ્ર ઘટાડો થયો.
નાણાકીય માથા ઓ એ તમામ ચાઇનીઝ શેરોનું વેચાણ શરૂ કર્યું, પરંતુ કોઈ તેમને ખરીદવા માંગતો ન હતું અને તેમનું સંપૂર્ણ અવમૂલ્યન થઈ ગયું.
શી જિનપિંગે આ સમયે એક સરસ ગેમ કરી, આખા અઠવાડિયાની રાહ જોવી અને પ્રેસ કોન્ફરન્સમાં હસતા મુખે બેસવું, જાણે કંઇ ખાસ ન થયું હોય એમ અને જ્યારે શેર ના ભાવ અપેક્ષિત મર્યાદાથી નીચે આવી ગયા, ત્યારે તેણે તે જ સમયે યુરોપિયનો અને અમેરિકનોના બધા શેર ખરીદવાનો આદેશ આપ્યો. પછી, “ નાણાકીય માથા ઓ” ને ખ્યાલ આવી ગયો કે તેઓ છેતરાયા અને નાદાર થયા છે.
પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું, કારણ કે તમામ શેર ચીન ના થઈ ગયા હતા, ચીને આ સમયે માત્ર ૨૦૦૦ અબજ ડોલરની કમાણી કરી ન હતી પરંતુ સિમ્યુલેશનને આભારી, યુરોપિયનો અને અમેરિકનો દ્વારા બાંધવામાં આવેલી કંપનીઓના બહુમતી શેરહોલ્ડર બની ગયા. અને આ એ કંપની ઓ છે જેના પર યુરોપ, અમેરિકા અને આખું વિશ્વ ડિપેન્ડ છે. આમાંની મોટાભાગની કંપની નો બેસ ચીન હતો અને માલિકી અમેરિકનો અને યુરપીયન ની હતી. હવેથી, ચીન કિંમત નક્કી કરશે અને તેની કંપનીઓની આવક ચીનની સરહદો છોડશે નહીં, પરંતુ દેશ માં જ રહેશે અને ચીન નું રિઝર્વે ગોલ્ડ જાળવી રાખશે.
વુહાન હોસ્પિટલ ખાતે ચીને સત્તાવાર રીતે કોરોના વાયરસ સામે વિજયની ઘોષણા કરી, શું ચિનીઓએ કોરોના વાયરસથી વિશ્વને છેતર્યું હતું? અને તેઓએ તેમની અર્થવ્યવસ્થા બચાવી ?! કારણ કે યુરોપિયનો અને અમેરિકનો ચીની અર્થવ્યવસ્થાને ધીમું કરવા અને નાદારી કરવાના બહાના શોધી રહ્યા છે, તેથી ચીને તેના કેટલાક સેંકડો નાગરિકોનો ( સેંકડો એટલે ૧ કરોડ ૪૦ લાખ) બલિદાન આપીને દેશ બચાવી લીધો. ચીને એન્ટિ-વાયરસ રસી પણલાવવાનું શરૂ કર્યું, આ રસી કે લક્ષ્યાંક પહેલા તે રેફ્રિજરેટર્સના છાજલીઓ પર હતી.
મારા મત મુજબ આ બીજું કોલ્ડ વોર જ છે અને થોડુક વધારે કઈ એ તો ત્રીજું વિશ્વ યુદ્ધ ( મોદી જી એ એમના દેશ ને સંબોધન માં કહ્યું હતું કે વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે).
અને હા આ જૈવિક યુદ્ધ જ છે કારણ ગમે તે હોય અને ભારત કેટલું તૈયાર છે એના વિશે આગળ ના બ્લોગ માં .
જય હિન્દ.

Comments

Popular posts from this blog

THE SADHUS

સરદાર: એક સ્વપ્ન